Birds


લેલાં | Babblers | सातभाई सातबहन

Category: Terrestrial Birds


લેલાં | Babblers | सातभाई सातबहन

"લેલાં " પંખીઓની મોટી ખાસિયત એ છે કે તે સાત-આઠનાં ટોળામાં જ ફરતાં દેખાય. આથી જ હિંદીમાં તેમને સાતભાઈ/સાતબેન એવું નામ આપવામા આવ્યું છે.

इनकी सबसे बड़ी विशेषता यह है की इन्हे हमेशा सात या आठ के समूह में देखा जाता है। इसीलिए हिंदी में इनका नाम सतभाई या सतबहनी है।

The biggest characteristic of the Babblers is that they are always seen in a group of seven or eight. Hence, in Hindi, it has been named as saatbhai / saatben.


Let's discuss this bird: