Prakruti Nature Articles
Chaki Ben The Sparrow
શું અમદાવાદ માં ચકલી જોવા મળી શકે ? કે પછી અમદાવાદ માંથી ચકલી ગુમ થઇ ગઈ ? આવા વિચારો આવા પાછળ નું કારણ એજ છે કે બહુ દિવસો થી ચકલી જોવાજ નથી મળતી ? , આજે થયું કે ચાલો ચકલી બેન ને શોધવા નીકળું, તો ઉપડી ગયો. બહુ ઝાડ ફેદીયા બહુ જગ્યા ફરીયો પણ કોઈ જગ્યા એ અમારી ચકી એતો દર્શન ના આપ્યા. થોડીવાર વિસામો લેવા બેઠો પાણી પીતા પીતા અચાનક યાદ આવ્યું કે એવી જગ...
Nalsarovar Bird Sanctuary
નજીક માંજ કુદરતે પોતાનો ખજનો પાથરેલ હોય અને તે છતાં આપને તેની પર નજર ના નાખીએ તેવું થોડી ચાલે. હું અહીં વાત કરવા માંગુ છું નળસરોવર ની કે જેની આસપાસ પંખીઓ અને માણસો સંપી ને રહેતા જોયા. એક બાજુ આપને પોતાનો વારસો જાળવી રાખ્યો છે તો બીજી બાજુ દૂર દૂર થી જુદા જુદા પ્રજાતિના પાંખો આવી અને રહે છે. સૂરજની પહેલી અને છેલ્લી કિરણ જોવાની ત્યાં મજાજ...
ઉત્તરાયણ માં ઝાડ ઉપર થી દોરી ઉતરતા પ્રકૃતિ પરિચય ના સભ્યો
ઉત્તરાયણમાં પક્ષીઓ દોરીના શિકાર બને તે પહેલાં જ શું આપણે દોરી ન ઉતારી શકીએ? આ એક જ વિચાર સાથે અમે અલગ અલગ બગીચામાં જઈ ઝાડ પર જે દોરી હોય એ ઉતરીએ કે પછી બે ઝાડ વચ્ચે ની દોરી કાપીએ જેથી પંખી ને વાગે નહિ. આજે આટલી જગ્યા અને આસપાસના ઝાડ દોરી વગરના કર્યા Hajipura Garden, Usmanpura Garden, Gandhi Ashram પણ આ વખતે બહુજ ઓછી દોરી જોવા મળી. બીજા લોકો ...
મોરનું અભિયારણ | Sanctuary of Indian Peafowl
સલીમ અલી sir ના જન્મદિવસે આપણે બધાને અમદાવાદની એક નવી જગ્યા લઈજવ, મારા મતે પ્રમાણે આ જગ્યા "મોર નું અભિયારણ" છે. આ જગ્યા શાહીબાગમાં હાજીપુરા બગીચાની પાસે Musa Suhag Dargah આવી છે, ચારેકોર નિરવ શાંતિ એવું લગેજ નહિ કે તમે અમદાવાદમાં છો, આ અનુકૂળ વાતાવરણના કારણે પંખીઓ ખાસ કરી ને મોર ની સંખ્યા ઝાઝી જોવા મળે છે. એવું નથી કે અહીં લોકો આવતાજ નથી પણ થ...
Nadabet indo-pak border Day 1
ઝીલ બોલી ચલાતું નથી થાક લાગ્યો ભાવિકભાઈ, તું જો ઉદય સાહેબ, ભાનુદાદા, નિતિન ભાઈ, કિરણ ભાઈ કોઈ 64 વર્ષ ના છે તો કોઈ 72 વર્ષ ના તો પણ જોરદાર ઉત્તસાહ સાથે ચાલે છે કેમ કે એ બધા જ પ્રકૃતિ અને પંખીઓ ને બહુજ પ્રેમ કરે છે. આપના માટે આ લોકોજ પ્રેરણાનું ઝરણું છે. આવી વાત કરતા અને પ્રકૃતિ ને નિહાળતા અમે આગળ જગમાલ બેટ તરફ ચાલ્યા. જગમાલ બેટ પર દરેક ને જવા...
Tree basic introduction
આજે પંખીઓ ને શોધતો હતો પણ ખાલી પંખી અવાજ જ આવતા હતા દેખાતા નહતા તો થયું આજે નજર ઝાડ તરફ કરું અને જોવું કે મારા ઘર ની આસપાસ કેટલા પ્રકાર ના ઝાડ છે. ૧) કડવો લીમડો (Neem Tree) જે એકદમ સામે જ છે હાલ તો ત્યાં લીંબોળી આવી છે પછી ત્યાં બહુ બધા અલગ અલગ પંખીઓ આવશે. હાલ ત્યાં એક કાગડો રહે છે. તેના પાન કરવત જેવા દેખાય. ૨) સપ્તપર્ણી(Blackboard Tree...