Birds
ઘોડા કાબર | गंगा मैना | Bank Myna
Category: Terrestrial Birds

Size: Bulbul+ (21 cm)
"ઘોડા કાબર" ચાંચ અને આંખ પાસેની ખુલ્લી ચામડી નારંગીશી લાલ જેવી પગ નારંગી છાંયવાળા પીળા. અવાજ કથ્થઈ કાબર કરતા ઓછો કર્કશ.
गंगा मैना की चोंच और आँखों के पासवाली त्वचा नारंगी जैसी लाल रंग की होती है। पाँव नारंगी छाँयवाले पीले। और आवाज़ भूरी मैना से कम कर्कश।
Bank Myna, Orangish red open skin near beak and eye and orange-shaded yellow legs. Their sound is less intrusive than the Common Myna