Prakruti Activities
Nature Walk First
અમારા નામની જેમજ હવે અમે પ્રકૃતિનો વધુ નજીકથી પરિચય કરાવવાનો પ્રયત્ન શરુ કર્યો છે. હા, એ ખ્યાલ છે કે અમે પાવરધા નથી, પણ જેટલું ખબર છે તેટલું આપવું છે. તો એ વિચાર સાથે જ શરુ કરી છે Nature walk. (જે આગળ જતાં prakruti parichay walkથી ઓળખાય એવી ઈચ્છા તો જરૂર છે.) અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ, પરિમલ ગાર્ડન, લૉ ગાર્ડન, અસારવા તળાવ તથા સુંદરવન અને ગાંધીન...
Nature Walk 2
Energetic sunday morning with PrakrutiParichay walkers(Nature Walkers). Let's get closer to Beautiful nature. This is the chance to see and feel the nature more closely.
Bird-nests Distribution
માળાની વહેંચણી | Bird-nests Distribution મોટા શહેરોમાં વૃક્ષોનો અભાવ, બહુમાળી મકાનોના કારણે નાની બખોલોની અછત અને પાછું દુકાળમાં અધિક માસ સમાન કબૂતરોની વધુ પડતી સંખ્યા - આ બધાજ કારણોએ નાના પંખીઓને માળો બનાવવામાં મુશ્કેલી ઉભી કરી છે. તો ચાલો, અમારી સાથે જોડાઈ જાઓ આ પંખીઓને નવું ઘર આપવામાં. (પ્રકૃતિ પરિચય દરેક Nature Walk માં માળાની વહેંચણી કરે ...