Prakruti Event Nature Activities


Bird-nests Distribution by PrakrutiParichay


Destination: Kubernagar Ahmedabad

Date & Time: August 15, 2018 06:00 PM - August 15, 2018 07:30 PM

Posted on September 01, 2018


Bird-nests Distribution

માળાની વહેંચણી | Bird-nests Distribution

મોટા શહેરોમાં વૃક્ષોનો અભાવ, બહુમાળી મકાનોના કારણે નાની બખોલોની અછત અને પાછું દુકાળમાં અધિક માસ સમાન કબૂતરોની વધુ પડતી સંખ્યા - આ બધાજ કારણોએ નાના પંખીઓને માળો બનાવવામાં મુશ્કેલી ઉભી કરી છે. તો ચાલો, અમારી સાથે જોડાઈ જાઓ આ પંખીઓને નવું ઘર આપવામાં. (પ્રકૃતિ પરિચય દરેક Nature Walk માં માળાની વહેંચણી કરે છે, જો કોઈને માળા જોઈતા હોય તો DM કરવા વિનંતી.).

बड़े शहरों में कम होते चले पेड़, बड़ी इमारतों के कारण छोटी जगहों जी कमी, और इन सब में बढ़ती चली कबूतरों की संख्या - इन सब के कारण छोटे पंछीओ को घोंसला बनाने की जगह नहीं मिल पाती. तो आइए, हमारे साथ मिल के उनको नया घर दीजिए. (प्रकृति परिचय अपने हर Nature Walk में एसे घर बांटता है. आपको ऐसा पंछी-घर चाहिए तो हमें Instagram पर DM करें|

Less number of trees, absence of small cavities in high rise buildings and holes in trees and to add to these, the number of pegions increase every day. These factors have caused the small birds problems in having their own nests in cities. Let us join hands in giving them their new homes. (Prakruti Parichay distributes Bird-nests in every Nature Walk conduncted. If you want bird-nest, DM us on Instagram.


Leave a Comment: