Prakruti Event Nature Activities
Nature Walk First by PrakrutiParichay
Destination: Indroda Park Gandhinagar
Date & Time: April 21, 2018 07:00 AM - April 21, 2018 10:00 AM
Posted on July 01, 2018
અમારા નામની જેમજ હવે અમે પ્રકૃતિનો વધુ નજીકથી પરિચય કરાવવાનો પ્રયત્ન શરુ કર્યો છે. હા, એ ખ્યાલ છે કે અમે પાવરધા નથી, પણ જેટલું ખબર છે તેટલું આપવું છે. તો એ વિચાર સાથે જ શરુ કરી છે Nature walk. (જે આગળ જતાં prakruti parichay walkથી ઓળખાય એવી ઈચ્છા તો જરૂર છે.) અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ, પરિમલ ગાર્ડન, લૉ ગાર્ડન, અસારવા તળાવ તથા સુંદરવન અને ગાંધીનગરમાં ઈન્દ્રોડા અને પુનિતવનનો સમાવેશ કરેલો છે. જો તમારે કે તમારા ગ્રુપને Nature Walk કરવી હોય તો Instagram કે Facebook માં DM કરો. Nature walk એવા દરેક વ્યક્તિ માટે વિનામુલ્યે (Free) છે જે પ્રકૃતિ સાથે જોડાવા માગે છે. .
हमारे नाम की तरह ही हमने अब प्रकृति के ओर करीब जाने का प्रयास शुरू किया है। जी हाँ, हमे यह मालूम है की हम इसमें विशेषज्ञ या निपूण नहीं हैं। पर जितना जानते हैं उतना शेर करना है। इसलिए शुरू किया है 'Nature Walk' (जो की बाद में Prakruti Parichay Walk से पहचाना जाए ऐसी अभिलाषा भी है।) अहमदाबाद में वस्त्रापुर लैक, परिमल गार्डन, लॉ गार्डन, असारवा लैक और सुंदरवन और गांधीनगर में इन्द्रौड़ा और पुनीतवन शामिल किए गए हैं। अगर आपको या आपके ग्रुप को Nature Walk करना हो तो Instragram या Facebook पर DM करें। Natre Walk उन सभी के लिए नि:शुल्क (Free) हैं जो प्रकृति को करीब से जानना चाहते हैं। .
.
We have initiated a drive to take you close to nature, just the way we are named - Prakruti Parichay (Introduction to Nature). Yes, we know that we are no experts, but we wish to share atleast what we know. Hence, with this motto, we have started 'Nature Walks' (wishing it would gain identity as Prakruti Parichay Walk in future). Places like Vastrapur Lake, Parimal Garden, Law Garden, Asarva Lake and Sundarvan in Ahmedabad and Indroda and Punitvan in Gandhinagar are included at present. If you or group of your friends or family want to do the 'Nature Walk', DM in Instagram or Facebook. Nature walk is Free for anyone who wants to go closer to the nature.