Birds


બ્રાહ્મીની કાબર | ब्राह्मणी मैना | Brahminy Starling

Category: Terrestrial Birds


બ્રાહ્મીની કાબર |  ब्राह्मणी मैना | Brahminy Starling

Size: Bulbul+ | Myna - (22cm).

માથે કાળા રંગની ચોટાલી તેની શોભામાં વધારો કરે છે. નરની ચોટલી થોડી લાંબી હોય છે. ચોટલીના કારણેજ તેને બ્રાહ્મીની કાબર કહેવાય છે. છાતી અને પેટ પર બદામી રંગ, પાંખો રાખોડી રંગની છે. ચાંચ પીળી સાથે વાદળી રંગ ભર્યો હોય એવું લાગે.

सर पर काले रंग की चोटी उसकी शोभमे बढ़ोतरी करती है| नर की चोटी थोड़ी लम्बी होती है| चोटी के वजहसे उसे ब्राह्मणी मैना कहा जाता है| छाती और पेट पे बादामी रंग, पंख धूसर रंग के है| चांच पीली के साथ आसमानी रंग से भरी हो ऐसा लगता है|

The Black-colored tuft heightens their beauty. Males have longer tuft than females. They got their name Brahminy Myna due to that Beautiful Tuft. Chest and Stomach are brown and wings are greyish. Their Beak has a magnificent mixture of Yellow and Blue colors.


Let's discuss this bird: