Birds
ધોળો હોલો | ढोर फाख्ता / कंठी होला | Eurasia Collared Dove
Category: Terrestrial Birds

Size: Pigeon+- (32cm).
ડોક પર આવેલો કાળો કાંઠલો આની મુખ્ય નિશાની છે. સ્વભાવે શાંત પક્ષી છે. આંખ રાતા રંગની છે , પાંખો અને ડોક રાખોડી રંગની છે. જ્યારે આખા શરીરે સફેદ રંગ ભર્યો છે. નર માદા કરતા વધુ સફેદ લાગે છે. .
गर्दन के पीछले हिस्से (कॉलर) पर मौजूद काली पट्टी इस पक्षी की मुख्य पहचान है। आंखे गहरे लाल रंग की, पंख और कॉलर तक का हिस्सा गहरे धूसर रंग का, और बाकी शरीर सफ़ेद। नर मादा से ज्यादा सफ़ेद लगे। .
The black half-color on its nape is the main identity of this bird. Eyes are dark red, wings and nape are dark grey (ash-grey), while the whole body is white. Male is whiter than female.