Birds
શ્વેત કંઠ તપશિયું/મુનિયા | श्वेतकंठ मुनिया | White Throated Munia/Indian Silverbill
Category: Terrestrial Birds

Size: Sparrow- (10-11cm).
જમીન પર બેસ્યું હોય તો જલ્દી દેખાય જ નહીં. ચકલી કુળનું પક્ષી હોવાથી ચાલતું નહી પણ કૂદતું જોવા મળે. ચાંચ જાડી અને નાની છે જે દાણા ચણવામાં મદદ કરે, તે કાળા રંગની હોય છે. પૂંછડી કાળી અને અણીદાર, ગળું સફેદ અને પીઠ બદામી.
जमीन पर बैठी हो तो दिखे भी नहीं। गौरैया-कुल की होने के कारण चलने के बजाये कूदे। छोटी ठूंठदार काली चौंच जो जमीन पर गिरे दाने चुगने में उपयोगी। काली और नुकीली पूँछ। गला सफ़ेद और पीठ भूरे रंग की।
When on the ground, it is difficult to catch sight of this bird due to its appearance and rapid movement. Being a passerine (family of sparrows), it typically hops rather than walks. It has short yet thick (stubby) black beak which helps in picking up seeds easily from the ground. Black and pointed tail. White neck and buff-brown upper parts.