Birds
હોલી | छोटा फाख्ता | Little Brown Dove
Category: Terrestrial Birds

Size: Myna+ (27cm).
હોલા જેવો લાગે પણ કાળો કાંઠલો નથી. તેની બદલે ગળાની આજુબાજુ ગળા પર કાળા અને બદામી ટપકા જોવા મળે. દેખાવે રતુંમડો લાગે. પગ લાલ આંખ કાળી અને પાંખ પર રાખોડી ધાબું જોવા મળે. નર માદા દેખાવે સરખા.
छोटा फाख्ता दिखने में ढोर फाख्ता की तरह ही होता है, किन्तु कॉलर पर काली पट्टी की जगह गर्दन के निचले हिस्से में काले और गहरे लाल रंग की बिंदिया होती है। दिखने गहरे लाल रंग का। पैर लाल। आँखे काली। पाँखों पर गहरे धूसर रंग का धब्बा दिखे। नर व मादा एक समान दिखते है।
Little Brown Dove looks similar to Collared Dove, but unlike the black half-collar of Eurasia Collared Dove, here we see Black and Brown dots around its neck. Looks dark reddish. Legs are red, eyes are black. Wings have dark grey meculation. Male and Female look similar.