Birds


દૈયડ | दहियर | Oriental Magpie-robin

Category: Terrestrial Birds


દૈયડ | दहियर | Oriental Magpie-robin

Size: Bulbul (20cm).

ભારતમાં મધુર કલરવ કરતા પંખીઓની યાદી બનાવીએ તો દૈયડ ને કોયલ કરતા પણ પહેલા રાખવું પડે. દેખાવમાં કાબરુ લાગે, પાંખની પાસે સફેદ રંગનો પટ્ટો દેખાય. નર કરતા માદા આછા રંગની લાગે.

भारत में मधुर गान कराते पंछीओं की लिस्ट बनाई जाए तो दहियर का क्रम कोयल से ऊपर रखना पड़े। दिखने में चितकबरा लगे। पंखों के पास सफ़ेद पट्टी दिखे। मादा का रंग नर से थोड़ा हल्का लगे।

Oriental magpie-robin make it above Koel or Cuckoo in bird-list of India whose calls are sweet songs. It has pied look. It has white stripes near wings. Females are of ligher colour-shade than the males.


Let's discuss this bird: