Birds
Purple Sunbird | फुलचुही | જાંબલી શક્કરખોરો
Category: Terrestrial Birds

Size: Sparrow- (10cm)
ફૂલોનો રસ પીતું, થોડી દૂરથી જોઈયેતો નાનું કાળુ લાગતું પક્ષી એજ જાંબલી શક્કરખોરો. નજીકથી જોતા કાળા રંગમાં ચળકતો જાંબલી દેખાય જે બહુજ સુંદર લાગે.
फूलो का रस पीता, थोड़ी दूर से देखिये तो छोटा काला लगता पंछी वही फुलचुही। नजदीक से देखते जो काले रंग में चमकता जामुनी रंग दिखाई दे जो बहुत सुंदर लगता है।
Sunbirds feed on nectar. It is a tiny bird that looks Black from a distance. But when we look from a closed distance, we see a beautiful shining purple shade.