Birds
બુલબુલ | कालासिर बुलबुल | Red-vented Bulbul
Category: Terrestrial Birds

Size: Myna- (20 cm)
બુલબુલને ઓળખવાની પહેલી નિશાની એ એની પૂંછડી નીચે આવેલું લાલ રંગનું ફૂમતુ. બુલબુલને ઝગડાખોર પંખી કહેવાય છે એટલે પહેલાના દિવસોમાં બે બુલબુલોનું દંગલ કરાવતા.
“कालासिर बुलबुल को पहचानने का सबसे बड़ा चिह्न है उसकी पूंछ के नीचे का लाल रंग का गुच्छा। यह पक्षी झगड़ालू प्रकृति के होते है, इसीलिए पुराने दिनों में दो बुलबुल के बीच दंगल करवाया जाता था।
The instant identifier of the “Red-vented Bulbul” is the Red Vent below its tail. This bird has a quarrelsome nature, and hence, Bulbul-fights were being organized in early days.