Birds
કલકલિયો | किलकिला | White Throated Kingfisher
Category: Terrestrial Birds

Size: Myna+ (28 cm)
"કલકલિયો" - એનો અવાજ કર્કશ અને મોટો હોય છે. તે ઉડતા ઉડતા બોલે, બેઠો હોય તો પણ એવી ઊંચી સીસીટી મારે કે આપણા કાનમાં જાણે કોઇની કિકિયારી સાંભળીએ એવું લાગે. એટલેજ હિન્દીમાં 'કિલકિલા' ના નામથી ઓળખાય છે.
“किलकिला” इसकी आवाज़ कर्कश और शोर मचानेवाली होती हे। यह उड़ते उड़ते बोलता हे, बैठे बैठे भी इतनी ज़ोर से सीटी मारता हे कि हमारे कानो में किसी के चिल्लाने जितनी आवाज़ होती हे। इसीलिए हिंदी में यह किलकिला नाम से जाना जाता हे।
Calls of White Throated Kingfisher are loud and intrusive. Sometimes it calls while flying. Sitting on a tree, sometimes it whistles so loud that it feels like a scream to our ears. This is why it is called 'Kilkila' in Hindi and 'Kalkaliyo' in Gujarati.