Prakruti Blog Nature Articles


Nalsarovar Bird Sanctuary by PrakrutiParichay

Posted on December 28, 2019


Nalsarovar Bird Sanctuary

નજીક માંજ કુદરતે પોતાનો ખજનો પાથરેલ હોય અને તે છતાં આપને તેની પર નજર ના નાખીએ તેવું થોડી ચાલે.

હું અહીં વાત કરવા માંગુ છું નળસરોવર ની કે જેની આસપાસ પંખીઓ અને માણસો સંપી ને રહેતા જોયા.

એક બાજુ આપને પોતાનો વારસો જાળવી રાખ્યો છે તો બીજી બાજુ દૂર દૂર થી જુદા જુદા પ્રજાતિના પાંખો આવી અને રહે છે.

સૂરજની પહેલી અને છેલ્લી કિરણ જોવાની ત્યાં મજાજ નિરાળી છે. ત્યાં બહુ બધા નાના નાના ટાપુઓ આવેલ છે કોએકમાં રાજહંસ જોવા મળે તો ક્યાંક વિદેશી કબર, વળી કોઈક ટાપુ તો માણસે પચાવી ને રાખ્યો હોવા છતાં ત્યાં બહુજ સરસ નાના તેજપર, સુરખાબ મળી શકે.

જ્યારે પણ સમય મળે જરૂર જજો પણ થોડું પ્રકૃતિનું પણ ધ્યાન રાખજો ત્યાં પંખીઓ ને કોઈ પણ જાતનું packaged ખોરાક ના ખવડાવતા. એમને બાલાજી પડેકુ કરતા જીવજંતુ સારી રીતે પચાવતા આવડે છે. તમારો કચરો કચરાપેટી માં ફેકજો કેમ કે ત્યાં સાબરમતીમાં જેવું સફાઈ કરવા માટે નું મોટું મશીન નહિ મૂકી શકીએ.


Leave a Comment: