Birds પક્ષી | पंखी

Purple Sunbird | फुलचुही | જાંબલી શક્કરખોરો

Purple Sunbird | फुलचुही | જાંબલી શક્કરખોરો

Size: Sparrow- (10cm) ફૂલોનો રસ પીતું, થોડી દૂરથી જોઈયેતો નાનું કાળુ લાગતું પક્ષી એજ જાંબલી શક્કરખોરો. નજીકથી જોતા કાળા રંગમાં ચળકતો જાંબલી દેખાય જે બહુજ સુંદર લાગે. फूलो का रस पीता, थोड़ी दूर से देखिये तो छोटा काला लगता पंछी वही फुलचुही। नजदीक से देखते जो काले रंग में चमकता जामुनी रंग दिखाई दे जो बहुत सुंदर लगता है। Sunbirds feed on nec...

દૈયડ | दहियर | Oriental Magpie-robin

દૈયડ | दहियर | Oriental Magpie-robin

Size: Bulbul (20cm). ભારતમાં મધુર કલરવ કરતા પંખીઓની યાદી બનાવીએ તો દૈયડ ને કોયલ કરતા પણ પહેલા રાખવું પડે. દેખાવમાં કાબરુ લાગે, પાંખની પાસે સફેદ રંગનો પટ્ટો દેખાય. નર કરતા માદા આછા રંગની લાગે. भारत में मधुर गान कराते पंछीओं की लिस्ट बनाई जाए तो दहियर का क्रम कोयल से ऊपर रखना पड़े। दिखने में चितकबरा लगे। पंखों के पास सफ़ेद पट्टी दिखे। मादा क...

No Nest Photography

No Nest Photography

Why Nesting Pics Are Banned on IB? PUBLIC Nesting shots look beautiful. They attract viewer's attention. They are comparatively easy to shoot, once you know the nest location. So a ban on nesting images may look unfair to some. It is indeed unfair to photographers who are robbed of a chance to showcase their talent. But to the birds, it is lea...

કોયલ |  एशियाई कोयल | Asian Koel

કોયલ | एशियाई कोयल | Asian Koel

Size: Crow+ (43 cm) થોડીક દૂરથી જ મીઠો મીઠો કુહૂ કુહૂ નો અવાજ સંભળાય કે તરત મોટા ભાગના લોકોને ખબર પડી જાય કે આસપાસ કોયલ છે. આંખ લાલ રંગની, નરનું આખું શરીર કાળા રંગનું ચળકતું, જ્યારે માદા સાદી લાગે. તેનું આખું શરીર નાના નાના સફેદ ટપકાં અને લીટીઓથી ભરેલું હોય છે. મધુર અવાજ સાંભળવા મળે છે તે નરનો હોય. जब कहीं मधुर 'कुहु-कुहु' सुनाई पड़ता है, ह...

ધોળો હોલો |  ढोर फाख्ता / कंठी होला | Eurasia Collared Dove

ધોળો હોલો |  ढोर फाख्ता / कंठी होला | Eurasia Collared Dove

Size: Pigeon+- (32cm). ડોક પર આવેલો કાળો કાંઠલો આની મુખ્ય નિશાની છે. સ્વભાવે શાંત પક્ષી છે. આંખ રાતા રંગની છે , પાંખો અને ડોક રાખોડી રંગની છે. જ્યારે આખા શરીરે સફેદ રંગ ભર્યો છે. નર માદા કરતા વધુ સફેદ લાગે છે. . गर्दन के पीछले हिस्से (कॉलर) पर मौजूद काली पट्टी इस पक्षी की मुख्य पहचान है। आंखे गहरे लाल रंग की, पंख और कॉलर तक का हिस्सा गहरे ध...

હોલી |  छोटा फाख्ता | Little Brown Dove

હોલી | छोटा फाख्ता | Little Brown Dove

Size: Myna+ (27cm). હોલા જેવો લાગે પણ કાળો કાંઠલો નથી. તેની બદલે ગળાની આજુબાજુ ગળા પર કાળા અને બદામી ટપકા જોવા મળે. દેખાવે રતુંમડો લાગે. પગ લાલ આંખ કાળી અને પાંખ પર રાખોડી ધાબું જોવા મળે. નર માદા દેખાવે સરખા. छोटा फाख्ता दिखने में ढोर फाख्ता की तरह ही होता है, किन्तु कॉलर पर काली पट्टी की जगह गर्दन के निचले हिस्से में काले और गहरे लाल रं...

બ્રાહ્મીની કાબર |  ब्राह्मणी मैना | Brahminy Starling

બ્રાહ્મીની કાબર | ब्राह्मणी मैना | Brahminy Starling

Size: Bulbul+ | Myna - (22cm). માથે કાળા રંગની ચોટાલી તેની શોભામાં વધારો કરે છે. નરની ચોટલી થોડી લાંબી હોય છે. ચોટલીના કારણેજ તેને બ્રાહ્મીની કાબર કહેવાય છે. છાતી અને પેટ પર બદામી રંગ, પાંખો રાખોડી રંગની છે. ચાંચ પીળી સાથે વાદળી રંગ ભર્યો હોય એવું લાગે. सर पर काले रंग की चोटी उसकी शोभमे बढ़ोतरी करती है| नर की चोटी थोड़ी लम्बी होती है| चोट...

શ્વેત કંઠ તપશિયું/મુનિયા | श्वेतकंठ मुनिया | White Throated Munia/Indian Silverbill

શ્વેત કંઠ તપશિયું/મુનિયા | श्वेतकंठ मुनिया | White Throated Munia/Indian Silverbill

Size: Sparrow- (10-11cm). જમીન પર બેસ્યું હોય તો જલ્દી દેખાય જ નહીં. ચકલી કુળનું પક્ષી હોવાથી ચાલતું નહી પણ કૂદતું જોવા મળે. ચાંચ જાડી અને નાની છે જે દાણા ચણવામાં મદદ કરે, તે કાળા રંગની હોય છે. પૂંછડી કાળી અને અણીદાર, ગળું સફેદ અને પીઠ બદામી. जमीन पर बैठी हो तो दिखे भी नहीं। गौरैया-कुल की होने के कारण चलने के बजाये कूदे। छोटी ठूंठदार काली ...

ઘોડા કાબર | गंगा मैना | Bank Myna

ઘોડા કાબર | गंगा मैना | Bank Myna

Size: Bulbul+ (21 cm) "ઘોડા કાબર" ચાંચ અને આંખ પાસેની ખુલ્લી ચામડી નારંગીશી લાલ જેવી પગ નારંગી છાંયવાળા પીળા. અવાજ કથ્થઈ કાબર કરતા ઓછો કર્કશ. गंगा मैना की चोंच और आँखों के पासवाली त्वचा नारंगी जैसी लाल रंग की होती है। पाँव नारंगी छाँयवाले पीले। और आवाज़ भूरी मैना से कम कर्कश। Bank Myna, Orangish red open skin near beak and eye and orang...

બુલબુલ | कालासिर  बुलबुल | Red-vented Bulbul

બુલબુલ | कालासिर बुलबुल | Red-vented Bulbul

Size: Myna- (20 cm) બુલબુલને ઓળખવાની પહેલી નિશાની એ એની પૂંછડી નીચે આવેલું લાલ રંગનું ફૂમતુ. બુલબુલને ઝગડાખોર પંખી કહેવાય છે એટલે પહેલાના દિવસોમાં બે બુલબુલોનું દંગલ કરાવતા. “कालासिर बुलबुल को पहचानने का सबसे बड़ा चिह्न है उसकी पूंछ के नीचे का लाल रंग का गुच्छा। यह पक्षी झगड़ालू प्रकृति के होते है, इसीलिए पुराने दिनों में दो बुलबुल के बीच द...

કલકલિયો | किलकिला | White Throated Kingfisher

કલકલિયો | किलकिला | White Throated Kingfisher

Size: Myna+ (28 cm) "કલકલિયો" - એનો અવાજ કર્કશ અને મોટો હોય છે. તે ઉડતા ઉડતા બોલે, બેઠો હોય તો પણ એવી ઊંચી સીસીટી મારે કે આપણા કાનમાં જાણે કોઇની કિકિયારી સાંભળીએ એવું લાગે. એટલેજ હિન્દીમાં 'કિલકિલા' ના નામથી ઓળખાય છે. “किलकिला” इसकी आवाज़ कर्कश और शोर मचानेवाली होती हे। यह उड़ते उड़ते बोलता हे, बैठे बैठे भी इतनी ज़ोर से सीटी मारता हे कि हमारे...

લેલાં | Babblers | सातभाई सातबहन

લેલાં | Babblers | सातभाई सातबहन

"લેલાં " પંખીઓની મોટી ખાસિયત એ છે કે તે સાત-આઠનાં ટોળામાં જ ફરતાં દેખાય. આથી જ હિંદીમાં તેમને સાતભાઈ/સાતબેન એવું નામ આપવામા આવ્યું છે. इनकी सबसे बड़ी विशेषता यह है की इन्हे हमेशा सात या आठ के समूह में देखा जाता है। इसीलिए हिंदी में इनका नाम सतभाई या सतबहनी है। The biggest characteristic of the Babblers is that they are always seen in a gr...

સૂડો | तोता | Rose Ringed Parakeet

સૂડો | तोता | Rose Ringed Parakeet

Size: Myna+ (42 cm with Tail) પોપટનું બીજું નામ "સૂડો" થી ઓળખાય છે. ઘણા એવું પણ માનતા હોય છે કે ગુલાબી કાંઠલો હોય તે પોપટ અને ના હોય તે સૂડો પણ એવું નથી સાચી વાત એવી છે કે કાંઠલો હોય તે નર અને ના હોય તે માદા. तोता भारत में "सुडो" नाम से जाना जाता है। बहुत से लोग ऐसा मानते है कि गर्दन पर गुलाबी घेरा है मतलब तोता और नहीं है मतलब सुडो। लेकिन ...

બગલો | सुरखिया | Cattle Egret

બગલો | सुरखिया | Cattle Egret

Size: Little Egret - (48-53 cm) ઢોરની પીઠ પર બિંદાસ ઉભો હોય, ઢોરના ચાલવાથી જે જીવજંતુ બહાર નીકળે તરત પકડી ને ખાઈ જાય. આખું શરીર સફેદ પણ ચોમાસામાં માથા અને ડોક પર નારંગી રંગના પીંછા આવે. ચાંચ હંમેશા પીળી જ રહે અને પગ કાળા. બગલા જ્યારે ઉડે ત્યારે માથા ને ખભાની અંદર ખેચીલે. ढ़ोर (पशु) की पीठ पर बिंदास बैठे। उनके चलने से जो जीवजंतु बहार निकलते ...

દેશી સમડી |  काली चील | Black Kite

દેશી સમડી | काली चील | Black Kite

"દેશી સમડી" આ પક્ષીને શિકારીની યાદીમાં રાખવામાં આવેલ છે. બીજા પક્ષીઓથી એને ઓળખવાની અલગ નિશાની છે–એની ખાંચવાળી પૂંછડી, જે બીજા કોઈ પક્ષી પાસે નથી. "काली चील" यह पक्षी शिकारी पक्षीओ की श्रेणी में आता हे। इसे दूसरे पक्षीओसे अलग करने का स्पष्ट संकेत हे -उसकी काँटे जैसी नोंकवाली पूंछ, जो अन्य किसी पक्षी के पास नहीं हे। Black Kite" This bird is...

કાગડા | कौआ | Crow

કાગડા | कौआ | Crow

શહેરના સફાઈ કામદાર "કાગડા" જૈવિક કચરો સાફ કરવા મ્યુનિસિપાલિટી પહચે તે પહેલા આમનું ટોળુ આવીને 70-80% સફાયો કરીદે છે. शहर को साफ़ रखनेवाला "कौआ", जैविक कचरा साफ़ करने के लिए नगरपालिका से पहले कौओ का समूह आता हे और ७०-८० % तक साफ़ कर देता हे। City Cleaner "Crow" Prior to the municipality to clean up biological waste, this group comes and clear...

કાણી બગલી | अंधा बगुला | Indian Pond Heron

કાણી બગલી | अंधा बगुला | Indian Pond Heron

Size: Cattle Egret - (42-45 cm) પાણીકાંઠે બેઠું હોય તો આપણને જલ્દી દેખાય જ નહીં. તેથી જ તે કાણી બગલી તરીકે ઓળખાય છે. તેની ડોક બીજા બગલા કરતા નાની હોય. ચાંચમાં એક સાથે ત્રણ રંગ જોવા મળે. શરૂઆતમાં કાળો પછી પીળો અને પછી વાદળી. આંખ પીળી છે અને શરીર ખાખી બદામી રંગનું. પ્રજનન ૠતુમાં રંગ વધુ ઘેરો બની જાય અને મસ્ત કલગી પણ ઉગે. छोटे तालाबों के पास...

કાળી કાંકણસાર |  करांकुल, काला बाझ |  Red Naped Ibis

કાળી કાંકણસાર | करांकुल, काला बाझ | Red Naped Ibis

Size: Black Headed Ibis- (68 cm) ઉકરડાની આસપાસ ફરતું કાળા રંગનું પંખી જેની ચાંચ લાંબી અને આગળથી વળેલી હોય છે. માથા પર લાલ રંગનું ધાબું જે દૂરથી પણ દેખાય ને જેની ચામડી ખરબચડી લાગે. પાંખ પર સફેદ રંગનો ડાઘ દેખાય અને આખા શરીર પર જાંબલી રંગ ઉપરથી ભભરાયો હોય એવું લાગે તે પંખી એટલે કાળી કાંકણસાર. कचरे के ढेर के आसपास घूमता काले रंग का पक्षी जिसकी...

ચકવો |  छोटा करवानक, बर्सिरी |  Stone Curlew / Eurasian Thick Knee

ચકવો | छोटा करवानक, बर्सिरी | Stone Curlew / Eurasian Thick Knee

Size: House Crow+ (44 cm) દૂરથી ચકવાને જો કોઈ જોઈ શકે તો પહેલી નજર એની મોટી પીળી આંખ પર જ નજર પડે. જ્યારે પણ તેને ડર લાગે ત્યારે જમીન પર બેસી જાય, પછી તેને શોધવું બધું મુશ્કેલ થઈ પડે. પગ પીળા શરીર રાખોડી ભૂખરું, કાળી અને પીળી રેખાઓ હોય છે. વધુ પડતું જમીન પર રહેવાથી ઉત્ક્રાંતિ એ તેની આંગળીઓ જ આગળ કરી દીધી જેથી તે જમીન પર મસ્ત રહે અને ઝાડ પર જો...

કુકડિયો કુંભાર  |  महोख  |  Greater Coucal/Crow Pheasant

કુકડિયો કુંભાર | महोख | Greater Coucal/Crow Pheasant

Size: House Crow+ (48 cm). કાગડાની ખાલી પાંખો બજરિયા રંગથી રંગી દીધી હોય અને આંખોમાં ચણોઠી ચોંટાડી એવુજ આ પંખી છે. ચાલવાની રીત એકદમ અલગ જેમ રેડ કાર્પેટ પર હિરોઇન કપડાં જમીન પર લહેરાવીને ચાલે એવુજ રીતે આ પંખી પૂંછડી જમીન ને લગાવી ને ફરે. કોયલ કુળના બહુજ ઓછા પખીઓ છે જે માળાઓ બનાવે આ એમનું એક પંખી છે. कौऐ के पंखो को गेहरे खाकी रंग से रंग दीया...

ચીબરી | चित्तीदार उल्लू , छुघड, खूसट | Spotted Owlet

ચીબરી | चित्तीदार उल्लू , छुघड, खूसट | Spotted Owlet

Size: Myna+= (21 cm). હું ઘુવડ કુળનું સભ્ય હોવા છતાં પુરેપુરું નિશાચર નથી. મારી આંખો પણ તમારા જેમજ સામેની બાજુ છે. અને તમારે નાક છે ત્યાં મારી પાસે ચાંચ છે. મારી આંખો મોટી અને પીળી છે. મારું આખું શરીર રાખોડી અને એમાં સફેદ ટપકા છે. ખબર નથી બધા કેમ મને અપશુકનિયાળ પંખી સમજે છે. હું પણ બીજા બધા પંખીઓની જેમજ છું. શું તમે મારી વધુ નજીક આવીને મને ઓળ...

નકટો | नकटा  | Knob-billed duck

નકટો | नकटा | Knob-billed duck

Size: Kite+ (56-76 cms). એ નકટા!' તમને કોઈ આવી રીતે બોલાવે તો ગમશે? મને ના પૂછતા કેમકે મારું તો નામ જ નકટો છે. ખબર નહિ નામ પડતી વખતે મારી ચાંચની ઉપર આવેલો ટેકરો દેખાયો કે નહિ, જે મને મારા કુટુંબના બીજા સભ્યોથી અલગ તારવે છે. મારી ચાંચ કાળી અને પગ લીલાશ પડતા છે. મારી ડોકી પર કાળાં ટપકાં અને પાંખો પર જાંબલી અને લીલો રંગ દેખાશે. અમારી મુખ્ય નિશાન...

ગિરનારી કાગડો  |  जंगली कौआ  |  Jungle Crow

ગિરનારી કાગડો | जंगली कौआ | Jungle Crow

Size: House Crow+ (48 cm). ચાલો આજે આપણે કાળા કાગડા વિશે વાત કરીએ. શું તમને તરત વિચાર આવ્યો કે 'કાગડા તો બધા કાળા જ હોય ને' એમ? ના, એવું નથી. સૌથી વધુ જોવા મળતા ઘરકાગડા ની ડોક, પીઠ અને ગળુ રાખોડી રંગનું હોય છે જ્યારે આપણો આ ગિરનારી કાગડો આખો કાળો અને વધુ ભરાવદાર લાગે. આનો અવાજ પણ ઓછો કર્કશ હોય છે. અને સ્વભાવ ઘરકાગડા જેવો ચોરી વાળો નથી હોતો. ...

નવરંગ | Indian Pitta | नवरंग

નવરંગ | Indian Pitta | नवरंग

હું નવરંગ. તમે મને જોયો જ હશે. બહુ બધી ચોપડીઓમાં મને કવર પેજ પર સ્થાન મળ્યું છે. મને તમારાથી ખાસ કોઇ ડર નથી લાગતો, સિવાય કે તમે મને હેરાન કરો. તમારી હાજરીમાં પણ હું ખોરાક માટે જમીન પર નાના-નાના જંતુઓ શોધ્યા કરું છું. અમે બંને નર-માદા ભેગા મળીને ગોળ દડા જેવું ઘર બનાવીએ છીએ. જો તમે હજુ પણ મારા શરીર પર આવેલા નવ અલગ અલગ રંગો જોયા ના હોય તો જોઈ લો! ...

Help Bird In Summer

Help Bird In Summer

Hello Everyone.  We are Prakrutiparichay.  As the Summer begins, we receive lots of messages to put out feeders for birds. Putting out feeders is a good idea but if we keep few little things in mind, then we will be able to help them more. Like, Keeping the feeder in same place the entire year so that birds can remember that exact spot. that w...